The owner of this guestbook has (temporarily) disabled adding new messages.
Message:

3:02am 03-03-2016
Hitesh bhai
તમારો બ્લોગ મસ્ત માહીતી સભર છે. તે જોઈને મને પણ બ્લોગ બનાવવાની ઇચ્છા થઈ છે. જો તમે માર્ગદર્શન આપો તો
બાળકોને શિક્ષણ આપવાની મને પણ તક મળશે.
5:01pm 12-19-2014
kanu Patel
મને બ્લોગ બનાવવામાં મદદરૂપ થઇ શકો તો મારે બ્લોગ પર ધો-10 માટે ઉપયોગી માહિતી મુકવી છે.
4:04pm 07-29-2014
Bharatbhai patel -
Very Nice Blog sir...i like it
4:03pm 07-29-2014
vishal patel
ખુબ સરસ બ્લોગ બનાવ્યો છે સાહેબ,..આકર્ષક લાગે છે,જોતા જ ગમી જાય તેવો બ્લોગ છે.ઘણી બધી ઉપયોગી માહિતી ડાઉનલોડ કરી છે.આપનો આભાર કનુભાઇ